શોધખોળ કરો
WhatsApp માં પરેશાનીઓને ઓછી કરવા આવી રહ્યાં છે આ ફિચર, ગૃપ્સ સાથે જોડાયેલા લોકોને થશે ફાયદો
WhatsAppમાં તમારા અનુભવને વધુ બેસ્ટ બનાવવા માટે કંપની એક નવા ફિચર પર કામ કરી રહી છે, જે ગૃપોને ઓળખવાનું આસાન બનાવશે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

WhatsApp New Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે અવનવા ફિચર્સ લૉન્ચ કરી રહી છે. હવે આ કડીમાં કેટલાક એવા ફિચર્સ પણ છે જે બહુ જલદી યૂઝર્સને મળી શકે છે. WhatsAppમાં તમારા અનુભવને વધુ બેસ્ટ બનાવવા માટે કંપની એક નવા ફિચર પર કામ કરી રહી છે, જે ગૃપોને ઓળખવાનું આસાન બનાવશે.
2/6

વૉટ્સએપ 'ફિલ્ટર ગૃપ ચેટ' નામના ફિચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી તમે અલગ-અલગ ગૃપ ચેટ્સ આસાનીથી શોધી શકશો. આ અપડેટને વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવ્યું છે.
Published at : 11 Sep 2023 02:10 PM (IST)
આગળ જુઓ





















