શોધખોળ કરો
WhatsAppથી શિવભક્તોને મહાશિવરાત્રી આ રીતે કરો વિશ, ખુશ થઇ જશે સગા-સંબંધી
આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે, અને લોકો આજના દિવસે શિવની આરાધના કરે છે.
ફાઇલ તસવીર
1/6

Happy Mahashivratri 2023: આજે દેશભરમાં મહાશિવરાત્રી તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે, અને લોકો આજના દિવસે શિવની આરાધના કરે છે.
2/6

આ વખતે તમે મહાશિવરાત્રી પર પોતાના સગા-સંબંધીઓને વૉટ્સએપ દ્વારા ખાસ અંદાજમાં શુભકામના પાઠવવા માંગો છો, તો તેના માટે એક ખાસ રીત છે. તમે આ માટે ટેકનોલૉજીનો સહારો લઇ શકો છો. (તસવીરો -Pexels)
3/6

વૉટ્સએપ દુનિયાભરમાં ફેમસ છે, મહાશિવરાત્રી પર લાંબા લાંબ મેસેજ લખવાના બદલે વૉટ્સએપ સ્ટીકર દ્વારા ભોલોનાથના ભક્તોને આ વખતે મહાશિવરાત્રીની શુભકામના આપી શકો છો. સગા-સંબંધીઓને મહાશિવરાત્રીના સ્ટીકર મોકલવા માટે તમારે પ્લે સ્ટૉરમાથી મહાશિવરાત્રી સ્ટીકર પેક (Mahashivratri WhatsApp Stickers) ડાઉનલૉડ કરવી પડશે. (તસવીર -ABP)
4/6

સ્ટીકર પેકને ડાઉનલૉડ કર્યા બાદ આને વૉટ્સએપમાં એડ કરી લો, અને જે લોકોને તમે અલગ રીતે મહાશિવરાત્રી વિશ કરવા માંગો છો, તેને સ્ટીકર મોકલો. સાયન્સ પણ એ બતાવે છે કે, આખોના વિઝ્યૂઅલ્સ સારા લાગે છે. આવા સ્ટીકરથી તમારા સગા-સંબંધીઓ ખુશ થઇ જશે (તસવીરો -ABP)
5/6

વૉટ્સએપ સ્ટીકર પેક (Mahashivratri WhatsApp Stickers) દ્વારા મહાશિવરાત્રીના મંત્ર જાપ પણ મોકલી શકો છો. જો તમે ઓમ નમઃ શિવાય ઉચ્ચારો છો, તો તમે તે પણ મોકલી શકો છો.
6/6

વળી, બીજીબાજુ વૉટ્સએપે તાજેતરમાં જ લોકોને એ સુવિધા આપી છે કે, હવેથી 30થી વધુ તસવીરો અને વીડિયો એકવારમાં ટ્રાન્સફર કરી શકો છો. આ નવુ રૉલઆઉટ થઇ ચૂક્યુ છે. આને તમે પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરી શકો છો. આના નવા અપડેટમાં તમે જ્યારે કોઇ વ્યક્તિને ડૉક્યૂમેન્ટ ટ્રાન્સફર કરશો તો તેને કેપ્શન પણ આપી શકશો. (તસવીરો -Pexels)
Published at : 18 Feb 2023 12:59 PM (IST)
આગળ જુઓ
Advertisement





















