શોધખોળ કરો
Best Video Editing Apps: સ્માર્ટફોનમાં જ થઇ જશે પ્રૉફેશનલ એડિટિંગ, આ એપ્સનો કરો ઉપયોગ
Best Video Editing Apps: જો તમે કોઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પોતાના વીડિયોને શેર કરવા વિશે વિચારી રહ્યાં છે,
ફાઇલ તસવીર
1/6

Best Video Editing Apps: જો તમે કોઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પોતાના વીડિયોને શેર કરવા વિશે વિચારી રહ્યાં છે, તો વીડિયો એડિટ કરવા માટે તમને એક ખાસ અને બેસ્ટ Video Editing App ની જરૂર પડશે. જાણો આ રહી Top 5 Video Editing Apps, જેનાથી તમે મોબાઇલમાંથી પ્રૉફેશનલી વીડિયો એડિટ કરી શકો છો.
2/6

Action Director - આ એપની મદદથી તમે વીડિયો સ્પીડને પોતાની અનુસાર વધારી કે ઘટાડી શકો છો. આ એપમાં લાઇવ વીડિયો રેકોર્ડિંગ અને એડિટિંગ બન્નેનુ ફિચર મળે છે. Action Director એપમાં તમને કેટલાય ફિલ્ટર્સ, લેયર્સ, ટેક્સ્ટ, એનિમેશન વગેરે મળે છે. આની સાથે જ વીડિયોને તમે 4K quality માં ડાઉનલૉડ કરી શકો છો.
Published at : 27 Nov 2022 11:23 AM (IST)
આગળ જુઓ





















