શોધખોળ કરો
નવા વર્ષ 2021માં આ હીરો-હીરોઇનો કરી લેશે લગ્ન, ઘણા સમયથી એકબીજાને કરી રહ્યાં ડેટ, જુઓ તસવીરો
1/8

સુષ્મિતા સેન અને તેનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને હંમેશા એકબીજાની સાથે તસવીરો શેર કરતા રહે છે. કહેવાઇ રહ્યું છે કે આ વર્ષ બન્ને લગ્ન કરી લેશે.
2/8

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ટ બાળપણના મિત્ર છે, અને ઘણાસમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કેટલાક રિપોર્ટમાં કહેવાયુ છે કે આ બન્ને આ વર્ષે 2021મા લગ્ન કરી લેશે.
Published at :
આગળ જુઓ





















