શોધખોળ કરો
જો બાઈડને 13 ભારતીય-અમેરિકન યુવતીઓની મહત્વના હોદ્દા પર કરી નિમણૂક, બે ગુજરાતીનો સમાવેશ
1/15

20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં પ્રમુખ તરીકે 78 વર્ષના જો બાઇડેનના શપથ લેવાશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવશે.56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવશે.
2/15

ન્યાય વિભાગના એસોસિએટેડ એટર્ની જનરલ તરીકે વનિતા ગુપ્તાને નિમવામાં આવ્યા હતા. ગુપ્તા આ પદ સંભાળનારા પ્રથમ અશ્વેત મહિલા હશે.
Published at :
આગળ જુઓ




















