નવી દિલ્હીઃ મંગળવારે અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથને મોટી જાહેરાત કરતાં કહ્યું કે, ફૈજાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે. આ પહેલા પણ યોગીએ અલાહબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું હતું. તેને લઈને હવે સોશિયલ મીડિયામાં અનેક ફની ટ્વિટ્સ આવ્યા છે, આગળ જુઓ લોકોએ કેવા કેવા ફની ટ્વિટ્સ કર્યા છે....