શોધખોળ કરો

આવું છે રિલાયન્સ Jioનું હેડક્વાર્ટર, પ્રોજેક્ટમાં લાગ્યા છે 2 લાખ કરોડ રૂપિયા, જુઓ Photos

1/19
2/19
3/19
4/19
5/19
6/19
મુકેશ અંબાણીની કંપની Reliance Jio Infocommએ વેલકમ ઓફર બાદ હેપ્પી ન્યૂ ઓફર, સમર સરપ્રાઇઝ ઓફર અને ધન ધના ધન ફ્રી 4G ઓફર લૉન્ચ કરીને દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. આ પ્રોજેક્ટ પાછળ કંપનીએ અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

7/19
મુંબઈઃ ટેલીકોમ ઉદ્યોગમાં ભૂકંપ લાવનાર રિલાયન્સ જિઓ હાલમાં દેશમાં સૌથી વધુ ચર્ચાતું નામ છે. માત્ર 6 મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ભારતમાં અને દુનિયાભરમાં 4G સર્વિસ પ્રૉજેક્ટને લઇને મુકેશ અંબાણીએ આગવી ઓળખ મેળવી લીધી છે. એક પછી એક ધમાકેદાર અને આકર્ષક 4G પ્લાન્સ લૉન્ચ કરીને અન્ય કંપનીઓના નિશાને આવી ગઇ છે.

8/19
9/19
10/19
11/19
12/19
 જિઓ ઓફિસ નવી મુંબઇમાં 1.2 મિલિયન સ્ક્વેર ફિટમાં ફેલાયેલી છે. Jioની ઓફિસની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

13/19
 રિલાયન્સ Jioની ઓફિસ DWP Interics નામની કંપનીએ ડિઝાઇન કરી છે.

14/19
આ પ્રૉજેક્ટ પર મુકેશની સાથે સાથે તેમનો પુત્ર આકાશ અને ઇશા અંબાણી પણ કામને સંભાળે છે. આકાશ આ પ્રૉજેક્ટમાં સ્ટ્રેટેજી હેડ છે, તેની સાથે 20 અન્ય હેડ કામ કરી રહ્યાં છે.

15/19
 એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓફિસમાં મુકેશ અંબાણી અઠવાડિયામાં એકવાર હેલિકૉપ્ટર દ્વારા આવે છે.

16/19
 આ કેમ્પસના એક હૉલમાં રિલાયન્સ જિઓની દરેક પ્રૉડક્ટને ડિસ્પ્લે માટે મુકવામાં આવી છે. જેમાં ઇ-પેમેન્ટ મિકેનિઝ્મ, મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ, મેસેજિંગ એપ, સ્લીક જિઓ સ્માર્ટફોન સામેલ છે.

17/19
 ઓફિસમાં દરેક બિલ્ડીંગ કાચની છે, આ ઉપરાંત કેમ્પસમાં લૉન, ગેસ્ટ હાઉસ અને હૉટલ પણ છે. અહીં 15 હજાર કર્મચારીઓ માત્ર Jio પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં છે.

18/19
મુંબઇના રિલાયન્સ પાર્કમાં બનેલી 'Reliance Jio Infocomm’ ઓફિસને રિલાયન્સની અત્યાર સુધીની સૌથી મોટી ઓફિસ ગણવામાં આવી રહી છે.

19/19
 Reliance Jioની ઓફર વિશે દરેક જાણતા હશે પણ ઓફિસ અને તેના કામકામ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે અહીં અમે તમને નવી મુંબઇમાં આવેલી Reliance Jio Infocommની હેડ ઓફિસ વિશે માહિતી આપીએ છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget