શોધખોળ કરો
સુરત: પોસ્ટમોર્ટમમાં નિવની હત્યાનું બહાર શું આવ્યું કારણ? જાણો વિગત
1/4

ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
2/4

ફોરન્સિક વિભાગના વડા ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે નિવનું મોત પાણીમાં ડુબી જવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. નિવના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી.
Published at : 27 Jul 2018 11:15 AM (IST)
View More





















