શોધખોળ કરો
આમરણાંત ઉપવાસને લઈ પાસ કન્વિનર હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત
1/6

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, લડાઈ લડવાવાળાને બધું ભોગવવુ પડે છે. હવે સારી સારી વાતો કરવાનો અને નેતાગીરી કરવાનો સમય નથી. ત્રણ વર્ષ આખી લડાઈમાં થઈ ગયા અને લોકોને પ્રશ્ન પણ થતો હશે કે અનામત મળશે કે નહીં. આજે જેટલા લોકો અનામતની તરફેણમાં હશે એ ખેડૂતના દીકરા હશે. ખેતીના કારણે લોકોને મળ્યું નથી એના કારણે અનામતની માંગ કરવી પડી. પટેલ સમાજ દોઢ કરોડ તો ખેડૂતો 4 કરોડ છે.
2/6

25 મી ઓગષ્ટના આમરણાંત ઉપવાસ ને લઈ રણનીતિ ઘડવા માટે આગામી 5 ઓગસ્ટે પાસ કોર ટીમ ની મળશે બેઠક. જેમાં ગુજરાત પાસ કોર ટીમ ના સભ્યો રહશે ઉપસ્થિત
Published at : 28 Jul 2018 10:50 PM (IST)
View More





















