શોધખોળ કરો
PM મોદીના અચાનક સંદેશ પર ટ્વિટર પર આ રીતે મજા લઈ રહ્યા છે લોકો, જુઓ Pics
1/8

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી કે તેઓ 11-45થી 12 કલાકની વચ્ચે દેશના નામે સંદેશ આપશે. વડાપ્રધાન મોદીના આ સંબોધનને ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા સાંભળી શકાશે એમ ટ્વિટરમાં કહેવામાં આવ્યું હતું. જોકે મોદીનું આ ટ્વિટ સામે આવતા જ લોકો ટ્વિટર પર તેને લઈને અટકળો લગાવવા લાગ્યા હતા. લોકો તેને લઈને અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. આગળ તસવીરોમાં જુઓ લોકો કેવી કેવી અટકળો લગાવી રહ્યા હતા.
2/8

Published at : 27 Mar 2019 12:46 PM (IST)
View More




















