142મી રથયાત્રામાં 16 હાથી, 101 ટ્રક, 30 અખાડા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. જેમાં એક શણગારેલો રથ ABP અસ્મિતાનો પણ છે. આ રથ સાથે તમે સેલ્ફી પડાવીને અમને 7567009911 પર વોટ્સએપ કરી શકો છે. રથ નંબર 92 પર તમને એબીપી અસ્મિતાનો રથ જોવા મળશે, જ્યાં જઈ તમે સેલ્ફી પાડી અમને મોકલી શકો છો.