નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતને ચોથા વનડેમાં ચાર વિકેટથી શરમજનક હાર આપી. ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 358 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ બોલિંગ અને ખરાબ ફીલ્ડિંગને કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો. જોકે હવે તેને લઈને સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે...આગળ તસવીરોમાં જુઓ ભારતીય ટીમને લઈને કેવી કેવી મજાક ઉડી રહી છે......