શોધખોળ કરો

રાજકોટઃ 'તારે તારા સસરાને ખુશ રાખવાના છે, એટલે જ મારા દીકરાએ તારી સાથે લગ્ન કર્યા છે'

1/13
જેથી પ્રિયાના પિતાએ કરિયાવર પરત માગતા તેમણે કોઈ જ જવાબ આપ્યો નહોતો. આથી તેમણે ગત ૯ જાન્યુઆરી 20૧૮ના રોજ સ્ત્રીધન મેળવવા માટે જીલ્લા સમાજ સુરક્ષામાં અરજી કરેલ હતી. અહીં તેમને બોલાવતાં છુટાછેડા આપી દો તો સામાન આપવો છે નહીંતર નહીં, તેમ કહ્યું હતું. આથી પ્રિયાએ ૧૮ એપ્રિલે પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી હતી. બાદ ગઇકાલે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

2/13
પ્રિયાને ૧૯/૬/૧૭ના રોજ વેકેશન ખુલી જતા જોબ પર જવાનું હોઇ પરેશે તેને બસમાં બેસાડી દીધી હતી. પ્રિયાએ રાજકોટ આવી નોકરી શરૂ કરી દીધી હતી. શનિ-રવિની રજા આવતાં પ્રિયાના પિતાએ સસરાને ફોન કરી પ્રિયા ત્યાં આવે છે, તેવું કહેતાં પરેશ પ્રિયા ગમતી નથી એટલે મોકલતાં નહીં, તેમ કહી ફોન મૂકી દીધો હતો. આ પછી પ્રિયાના પિતાએ સમાધાનના પ્રયાસ કર્યા પરંતુ તેઓ તેડવા ન આવ્યા.

3/13
રાજકોટઃ શહેરની એન્જિનીયરિંગ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી 28 વર્ષીય યુવતીએ પતિ અને સાસરીપક્ષના સભ્યો સામે પિતાની મિલકત બાબતે દબાણ કરી સસરા, કાકાજી સસરા અને નણદોઈ બીભત્સ માંગણી કરતાં હોવાની અને સસરાએ અડપલા કર્યા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

4/13
આ જ રાતે પ્રિયા ન્હાઇને બહાર નીકળી ત્યારે તેના નણદોઇએ તેના ફોટા પાડી લીધા હતા. એટલું જ નહીં રાતે 100ના કોરા સ્ટેમ્પ પર પરાણે સહી લઈ જતા રહ્યા હતા. જોકે, બીજા દિવસે સવારે પાછા આવી બિભત્સ માંગણી કરી હતી. અહીંથી અમદાવાદ પ્રિયા તેના માસીના ઘરે આવતાં તેણે માસીને બધી વાત કરી હતી. જેથી તેમણે પરેશને સમજાવ્યો હતો. આ પછી તેઓ ધોરાજી આવી ગયા હતા.

5/13
દરમિયાન પ્રિયા પરેશ સાથે ગત 13 મે 2017ના રોજ પતિ સાથે ગોવા ગઈ હતી અહીં પણ પરેશ દારૂ પીને પ્રિયા સાથે મારકૂટ કરતો હતો. ૧૫/૬/૧૭ના રોજ પ્રિયાના સસરા, કાકાજી સસરા અને નણદોઇ પણ ગોવા આવ્યા હતા. અને તેઓ દારૂ પીને પ્રિયા સાથે બીભત્સ વર્તન કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, પ્રિયાને પરાણે બીયર પીવડાવતા હતા.

6/13
આ પછી નણંદ અને નણદોઇ તેને ધોરાજી મૂકી ગયા હતા. જોકે, લગ્નના બે દિવસ પછીથી જ તેમણે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો અને જેગુઆર ગાડીના માંગ કરી હતી તેમજ રાજકોટમાં એક કરોડનો ફ્લેટ અપાવાનું કહ્યું હતું. આમ કહીને તેઓ પ્રિયાને ત્રાસ આપતાં હતા.

7/13
પ્રિયા રડવા લાગતાં નણદોઇએ ધમકી આપી હતી અને રાડારાડ કરશે તો નગ્ન કરી ફોટા પાડી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જોકે, પ્રિયાએ રડવાનું ચાલું રાખતાં તેમણે કાર ચાલું કરી હતી અને જેતપુર લઈ ગયા હતા. અહીં તેમણે નણંદને વાત કરતાં તેમના પતિનો પક્ષ લીધો હતો. તેમણે કહ્યું કે, 'તુ ઘરની જ છો. તે બીજે ક્યાંય બહાર જાય તેના કરતા તું હોય તો મને બીજો કોઇ વાંધો ન આવે',

8/13
બીજા દિવસે પ્રિયાએ પોતાની મમ્મીને બધી વાત કરી હતી. જોકે, સાસરીવાળાએ આ અંગે કોઈને વાત ન કરવા ધમકી આપી હતી. આ પછી પ્રિયા ૧૦ મે 2017ના રોજ પિયર આંટો ખાવા માટે ગઈ હતી. બીજા દિવસે પ્રિયાના નણદોઇ તેને એકલા જ તેડવા માટે આવ્યા હતા. તેમણે ધોરાજી જતાં રસ્તામાં શાપર પાસે કાર ઊભી રાખી બીભત્સ અડપલા કરવાના શરૂ કર્યા હતા.

9/13
આ પછી પ્રિયાને પતિના બેડરૂમમાં મોકલી હતી. જેથી પ્રિયાએ બધી વાત કરતાં પરેશ ઉશ્કેરાઇ ગયો હતો અને 'મને તારામાં જરાય રસ નથી', તારે પપ્પા, કાકા અને જીજાજીને ખુશ રાખવાના છે. તેમ કહ્યું હતું. પરેશની વાત સાંભળી પ્રિયા એકદમ ડઘાઇ ગઇ હતી.

10/13
આ જ રાતે પ્રિયાના કાકાજી સસરા રૂમમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે પણ બીભત્સ હરકતો કરતાં તે રડવા લાગી હતી. પ્રિયા રડવા લાગતા તે રૂમની બહાર નીકળી ગયા હતા. થોડીવાર પછી નણદોઇ પણ નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા અને પ્રિયા પાસે આવી કપડા કાઢવા લાગ્યા હતા. જોકે, તેઓએ ફરીથી રડવાનું શરૂ કરતાં તે પણ રૂમની બહાર નીકળી ગયા હતા.

11/13
તેઓ પ્રિયા માટે નાસ્તો લેવા જતાં તેના સસરાએ તેના પર નજર બગાડી હતી અને બાજુમાં બેસી અડપલા કરવા લાગ્યા હતા. સસરાની આવી હરકતથી એકદમ ડઘાઇ ગઈ હતી. થોડીવારમાં સાસુ આવતાં તેમણે પ્રિયાને તારે તારા સસરાને ખુશ રાખવાના છે. એટલે જ પરેશે(નામ બદલ્યું છે) તારી સાથે લગ્ન કર્યા છે, તેમ કહ્યું હતું. આ સમયે તેના કાકાજી સસરા, કાકીજી સાસુ, નણંદ અને નણદોઇ પણ હાજર હતા.

12/13
લગ્નના દિવસે જ રસ્તામાં જ તેમના પતિએ મિત્રો સાથે દારૂ પીધો હતો અને તેમને પણ દારૂ પીવા દબાણ કર્યું હતું. જોકે, પ્રિયાએ દારૂ પીવાનો ઇનકાર કરી દીધો હતો. ધોરાજી ઘરે પહોંચ્યા ત્યારે પતિ દારૂના નશામાં હોવાથી તેને બેડરૂમમાં સુવડાવી દીધો અને પોતાને બીજા રૂમમા બેસાડી દીધા હતી. મોડી રાત્રે સાસુ-સસરાએ તેને કહ્યું હતું કે, તેમના દીકરાને તેની સાથે લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. ફક્ત તેના પિતાની મિલકત જોઇ તેણે લગ્ન કર્યા છે.

13/13
આ અંગેની વિગતો એવી છે કે, નાના મવા મેઇન રોડ પર રહેતા અને એન્જિનીયરિંગ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી 28 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પોતે માતા-પિતા સાથે દસેક મહિનાથી રહે છે. ગત આઠ મે 2017ના રોજ ધોરાજી જેતપુર રોડ પર રહેતા યુવક સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સાસુ, સસરા અને પતિ સાથે રહેતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget