શોધખોળ કરો
ગોંડલઃ 'જીગ્નેશ મને તેના દોસ્તાર સાથે ધમકી આપીને રેપ કરાવતો ને મારો ખરાબ વીડિયો બનાવતો'
1/6

સગીરાએ કંટાળી પોલીસ મથકમાં અરજી પણ આપી હતી પણ તાલુકા પોલીસે અરજીનો સ્વીકાર ન કરતા 181ની જીપમાં દવા પી આપઘાત કરી લીધો હતો. કેટલાક પોલીસવાળાઓએ પ્રેમી પાસેથી પૈસા લઇ તેના ખોટા રિપોર્ટ બનાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
2/6

શિવરાજગઢ ગામે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી જીગ્નેશ ઉર્ફે સાગર મોહનભાઈ મકવાણા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જોકે, સગીરાની ઉંમર નાની હોય બંને પરિવારોની સંમતિથી સગીરાને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે ખસેડાઇ હતી. જ્યારે જીજ્ઞેશને જેલ હવાલે કરાયો હતો. આ પછી સમજૂતીના કરાર બાદ સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને યુવાન પણ જેલમાંથી છૂટી ગયો હતો.
Published at : 19 Jun 2018 02:12 PM (IST)
Tags :
Girl SuicideView More





















