શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જસદણમાં પહેલા કલાકમાં થયું કેટલું મતદાન, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20092340/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![જસદણમાં પ્રથમ એક કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન થયું છે. જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઈ છે. જે પૈકી ૩ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા થયા હતા. જયારે ભાજપ ફકત 2009ની પેટાચૂંટણીમાં એક જ વાર વિજેતા થયુ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20092351/1-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણમાં પ્રથમ એક કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન થયું છે. જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઈ છે. જે પૈકી ૩ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા થયા હતા. જયારે ભાજપ ફકત 2009ની પેટાચૂંટણીમાં એક જ વાર વિજેતા થયુ હતું.
2/2
![જસદણઃ સમગ્ર રાજ્યમાં ભારે ઉત્તેજના જગાવનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે સવારે 8 કલાકથ મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20092340/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણઃ સમગ્ર રાજ્યમાં ભારે ઉત્તેજના જગાવનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે સવારે 8 કલાકથ મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન કર્યું છે.
Published at : 20 Dec 2018 09:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)