હુમલામાં ઘવાયેલો હેંભાભા 30 મીનિટ સુધી ત્યાં તરફડતો હતો. ત્યારે પસાર થતાં રાહદારીઓ યુવાનને સારવારમાં ખસેડવાના બદલે તેનો મોબાઇલમાં વીડિયો ઉતાર્યો હતો અને વીડિયો સોસિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
2/6
પરંતુ વેજાણંદને શંકા ગઈ કે તેની પત્ની સતી અને દેવશી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે જેના કારણે બન્ને પત્ની-પત્ની વચ્ચે ઝઘડા પણ થતા. આ વાતનો ખાર રાખી ને જ વેજાણંદે આભા ભાઈ પર હુમલો કર્યો હતો.
3/6
પોલીસના જણાવ્યાનુસાર, લગ્નેત્તર સંબંધ હોવાની વાત બહાર આવી છે. જે અનુસાર દેવશી અને વેજાણંદની પત્ની સતી વચ્ચે આડા સંબંધ હતા. દેવશી અને વેજાણંદ જામનગરમાં સાથે મળીને એક ખાનગી શાળા ચલાવે છે. જ્યારે વેજાણંની પત્ની સતી શાળામાં મુખ્ય એડમિનિસ્ટ્રેટર છે.
4/6
બાદમાં મૃતક આભાભાઈના મોટાભાઈ દેવશીભાઈએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ આંગે ફરિયાદ નોંધાવી. દેવશીભાઈએ વેજાણંદ ગોજીયા અને તેના સગીર પુત્ર વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે બન્ને પિતા-પુત્રની ધરપકડ કરી છે.
5/6
જામનગરના મારૂતિનગર વિસ્તારમાં રહેતા આભાભા આંબલીયા નામના યુવાનના ભાઈ ભીમજીભાઈને ભીમશી માલદે ગોજીયા સાથે ભૂતકાળમાં મારામારી થઈ હતી. આ અંગેનો ખાર રાખી વેજાણંદ કરણભાઈ ગોજીયા તથા તેના પુત્ર અજયે મંગળવારે હેંભાભાને ગોકુલનગર પાસે આંતરી લઈ અને છરી તથા પથ્થરના ઘા મારી પતાવી દીધો હતો.
6/6
જામનગરઃ શહેરનાના છેવાડાના વિસ્તાર એવા ગોકુલનગરમાં નવા વર્ષની શરૂઆતમાં જ ધોળે દિવસે આભા આંબલીયા નામના યુવાનની જાહેરમાં છરીના તથા પથ્થરના ઘા મારી પિતા-પુત્રે હત્યા કરી નાખી હતી.