શોધખોળ કરો

રાજકોટઃ 42 વર્ષના કોન્સ્ટેબલે 13 વર્ષની સગીરા સાથે પરાણ બાંધ્યા સેક્સ સંબંધ, પછી ભગાડીને લઈ ગયો, જાણો પછી શું થયું ?

1/6
રાજકોટમાં 42 વર્ષીય નરાધમ પોલીસમેન રામજી મોહન ડાભીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને પોલીસમેન પર ફિટકાર વરસી રહ્યો છે અને સગીરાના પરિવાર પણ આરોપી પોલીસમેનને સખત સજા આપવામાં આવે અને સંડોવાયેલા અન્ય શખ્સો પણ જેલ હવાલે થાય તેવી માગણી કરી રહ્યો છે.

2/6
ડાભી બે માસ પહેલા સગીરાને ભગાડી ગયો હતો. ડાભી સગીરાને કંઈ કંઈ જગ્યાએ લઇ ગયો હતો તે અંગે હાલ પ્રદ્યુમનનગર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોક્સોની કલમ દાખલ કરી આરોપી ડાભીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

3/6
બે દિવસ પહેલાં ગરબી દરમિયાન સગીરા તેના પરિવારજનોને જોવા મળી હતી. જેથી પોલીસને સાથે રાખી તપાસ કરતાં ડાભીના ઘરમાંથી જ સગીરા મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ડાભીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 42 વર્ષીય ડાભી શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ હતો.

4/6
રાજકોટ: રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય રામજી મોહન ડાભીએ 13 વર્ષની સગીરા સાથે પરાણે સેક્સ સંબંધ બાંધ્યા હતા અને પછી તેનું અપહરણ કરી ભગાડી ગયો હતો. તેણે આ સગીરા સાથે બબ્બે મહિના સુધી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે.

5/6
એક માસ બાદ ડાભી સગીરાને રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ક્વાર્ટરમાં લઈ આવ્યો હતો અને ત્યાં ગોંધી રાખી હતી. ક્વાર્ટરમાં પણ તે રોજ સગીરા સાથે સેક્સ માણતો હતો. ડાભીએ સગીરાને, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

6/6
રાજકોટના ભોમેશ્વરવાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે પોલીસમેન રામજી મોહન ડાભીએ 2 માસ પહેલાં સેક્સ સંબંધ બાંધ્યા હતા અને પછી તેનું અપહરણ કરી ગયો હતો. ત્યાર બાદ ડાભી સગીરાને પોતાના મિત્રના ગામ દુધઈ લઈ ગયો હતો. જ્યાં સગીરા પાસે ખેતમજૂરી કરાવી તેની સાથે સેક્સ માણતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget