શોધખોળ કરો

રાજકોટઃ ડમ્પરનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, કારનું વળી ગયું પડીકું, 2નાં મોત

1/7
અકસ્માત બાદ હાઇવે પર કપચીનો ઢગલો થઈ ગયો હતો. જેના કારણે ટ્રાફિકજામ થયો હતો અને વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી.

2/7
3/7
4/7
5/7
6/7
રાજકોટઃ રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર શનિવારે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ રાજકોટ- અમદાવાદ હાઈવે ઉપર સાત હનુમાન મંદિરથી આગળ જલાલશાહ પીરની દરગાહ પાસે ગત સાંજે પસાર થઈ રહેલ કપચી ભરેલ ડમ્પરનું ટાયર ફાટતા તે ડીવાઈડર કૂદીને પલ્ટી મારીને સામેની સાઈડ જતુ રહ્યુ હતું અને સામેથી આવતી બોલેરો સાથે અથડાયુ હતું.

7/7
અકસ્માતના કારણે બોલેરો કારનું પડીકું વળી ગયું હતું. જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પીડબલ્યુડીના કર્મચારીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Embed widget