શોધખોળ કરો
રાજકોટઃ શિક્ષકને શિક્ષિકા સાથે બંધાયા સંબંધ ને કર્યાં બીજાં લગ્ન, બંને પત્નિ ઉપર નીચે રહેતી ને પછી શું થયું?
1/4

રાજકોટ: જેતપુરના શિક્ષકે રાજકોટના રજપૂતપરામાં આવેલી હોટેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રથમ પત્ની સાથે સમજૂતીથી અલગ થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બન્ને પત્ની એક જ મકાનમાં રહેતા બન્ને વચ્ચે કંકાસ થતાં શિક્ષકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
2/4

પ્રથમ પત્ની નેહા મકાનના ઉપરના ભાગે પુત્ર સાથે રહેતી હતી જ્યારે ધર્મેશ અને સંગીતા નીચે રહેતા હતા. એક જ મકાનમાં બન્ને પત્ની વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. ઝઘડા થવાને કારણે બીજી પત્ની સંગીતાના ભાઈએ છૂટાછેડા આપવાની ચીમકી આપી હતી. રવિવારે ધર્મેશ જેતપુરથી રાજકોટ આવ્યો હતો અને હોટેલમાં ઉતરી હોટેલના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં વડોદરિયા પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો.
Published at : 08 Aug 2018 10:42 AM (IST)
View More





















