શોધખોળ કરો
Advertisement
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T-20 વરસાદના કારણે રદ
ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટી ખાતેની પ્રથમ T-20 રદ કરવામાં આવી છે.
ગુવાહાટી: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝનો પ્રથમ મુકાબલો રદ કરવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટી ખાતેની પ્રથમ T-20 રદ કરવામાં આવી છે.
Not the news that we would want to hear, but the 1st T20I between India and Sri Lanka has been abandoned due to rain.
See you in Indore #INDvSL pic.twitter.com/72ORWCt2zm — BCCI (@BCCI) January 5, 2020
ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ પડતા મેચ શરૂ થઇ ન હતી. અમ્પાયરે 2થી 3 વાર નિરીક્ષણ કર્યું હતું, પરંતુ પિચ ભીની હોવાથી મેચ ન રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પિચ સૂકાવવા હેર ડ્રાયર અને ઈસ્ત્રીનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં મેચ શરૂ થઇ શકી ન હતી. બંને ટીમ વચ્ચે બીજી T-20 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.
ભારતમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 8 મેચ રમાઈ છે. ભારતે 6 અને શ્રીલંકાએ 2 મેચ જીતી છે. 2019ની વાત કરીએ તો ભારતે 19માંથી 14 જ્યારે શ્રીલંકાએ 8માંથી 4 T-20 જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement