ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર! હવે એક બોલ પર બે ખેલાડી થશે આઉટ!
નવા નિયમો પ્રમાણે ટેસ્ટ કિટ ઉપર ખેલાડીના નંબર સાથે તેમનું ઇંસ્ટાગ્રામ હેન્ડલ પણ હશે. આ સાથે હવે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. આમાં જો કોઇ ખેલાડી કેચ આઉટ થઈ જાય તો બીજા ખેલાડીને રન આઉટ કરી શકાશે. વ્હાઇટ એન્ડ નો બોલના સ્થાને બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેજેનો ઉપયોગ કરાશે.Should the temperature reach 35°C, the ICC's updated playing conditions will allow all Test players the option to wear shorts ☀🌡 pic.twitter.com/TEFHahhPkL
— ICC (@ICC) April 1, 2019
ટેસ્ટ મેચમાં હવે ટોસ થશે નહીં. ટોસના સ્થાને હવે ટ્વિટર પોલ કરવામાં આવશે. પોલ દ્વારા લોકો નક્કી કરશે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ. જો તાપમાન 35 ડિગ્રીથી વધારે હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી મળશે.After taking a catch, the fielding team will be permitted to complete a 'Double Wicket Play' by running out the other batsman ✌ pic.twitter.com/1XN6rAT9lD
— ICC (@ICC) April 1, 2019
As part of our efforts to make the game more appealing to younger generations, the ICC will be applying both numbers and Instagram handles to kits from the beginning of the World Test Championship. pic.twitter.com/XnvantQfc9
— ICC (@ICC) April 1, 2019
In further changes ahead of the World Test Championship, the tradition of the coin toss will be replaced by a @Twitter poll, allowing fans at home to decide who bats and bowls! pic.twitter.com/7wOuB8psZJ
— ICC (@ICC) April 1, 2019
Two minor changes will be made to cricket terminology with no balls and dot balls to henceforth be known as 'Faults' and 'Aces'. pic.twitter.com/3gFdhO4c59
— ICC (@ICC) April 1, 2019
Runs scored in the evening session of day/night Tests will count double, creating a new and exciting strategic element 🌙✖2️⃣ pic.twitter.com/Hqzzwe8sbY
— ICC (@ICC) April 1, 2019
આઈસીસીના નવા નિયમો જાણીને તમે નવાઈ પામી ગયા હશો. જોકે આ નવા નિયમો હકીકતમાં લાગુ થવાના નથી પણ એપ્રિલ ફૂલ છે. આઈસીસીએ ટ્વિટ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.And finally, should teams be level on the World Test Championship table, the first tie-breaking criteria will be 'Away Runs.'
— ICC (@ICC) April 1, 2019
So which of these initiatives are you most looking forward to? 🤔#CricketNotAsYouKnowIt pic.twitter.com/HHxUvxdv7k