શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કહ્યું ભારત બેટ્સમેનો નહીં પણ બૉલરોના દમ પર જીતી શકે છે વર્લ્ડકપ, જાણો કેમ

અમારા બધા બૉલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બૉલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બૉલર્સ છે, જે કોઇપણ પરિસ્થિતમાં વિકેટ કાઢી આપે છે

નવી દિલ્હીઃ આગામી 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ માટે દરેક ટીમો પોતા પોતાને પ્રબળ દાવેદાર માની રહી છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્યે રહાણેએ ભવિષ્યવાણી કરી છે કે ભારત જીતનું પ્રબળ દાવેદાર છે પણ બૉલરો યોગ્ય પ્રદર્શન કરશે તો.રહાણેએ સિએટ ક્રિકેટ રેટિંગ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ સમારોહમાં કહ્યું કે, ભારતીય ટીમની સૌથી મોટી તાકાત તેની બૉલિંગ આક્રમણ છે અને આ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કહ્યું ભારત બેટ્સમેનો નહીં પણ બૉલરોના દમ પર જીતી શકે છે વર્લ્ડકપ, જાણો કેમ રહાણેએ કહ્યું કે, અમારુ બૉલિંગ આક્રમણ ખુબ મજબૂત છે. ટીમની સ્પિન અને પેસ બન્ને ખુબ અનુભવી છે. સારી વાત છે કે, અમારા બધા બૉલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બૉલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બૉલર્સ છે, જે કોઇપણ પરિસ્થિતમાં વિકેટ કાઢી આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 15 સભ્યોમાં અંજિક્યે રહાણેને સ્થાન નથી મળી શક્યુ. ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કહ્યું ભારત બેટ્સમેનો નહીં પણ બૉલરોના દમ પર જીતી શકે છે વર્લ્ડકપ, જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget