શોધખોળ કરો

ભારતને આ બે-બે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી આજે લેશે ક્રિકેટમાંથી સન્યાસ, બપોરે એક વાગે કરશે પ્રેસ કૉન્ફરન્સ

યુવરાજે ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે

મુંબઇઃ ભારતીયી ટીમનો હીરો અને ક્રિકેટ જગતમાં આગવુ નામ કમાવનાર ખેલાડી યુવરાજ સિંહ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. જોકે, આઇપીએલ જેવી ટૂર્નામેન્ટ્સમાં રમતો રહેશે. યુવરાજે ટીમ ઇન્ડિયા તરફથી છેલ્લી મેચ 30 જૂન 2017ના દિવસે રમી હતી. રિપોર્ટ અનુસાર યુવરાજ સિંહ આજે બપોરે એક વાગે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની જાણ કરશે. ભારતને આ બે-બે વર્લ્ડકપ જીતાડનારો આ ખેલાડી આજે લેશે ક્રિકેટમાંથી સન્યાસ, બપોરે એક વાગે કરશે પ્રેસ કૉન્ફરન્સ ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ભારત તરફથી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર્સમાં સૌથી ટૉપ પર રહ્યો છે, તેને 2007 અને 2011 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

Embed widget