શોધખોળ કરો
ભારતના ક્યા ખેલાડીની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો અંપાયરે આપ્યો રીપોર્ટ? હવે શું થશે?
1/4

રાયડુની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનું અંપાયરે કહેતાં વિરાટ કોહલીએ તેની પાસે વધારે બોલિંગ નહોતી કરાવી. રાયડુએ 14 દિવસમાં પોતાની બોલિંગ એક્શન અંગે ટેસ્ટ આપવો પડશે અને એ દરમિયાન તે બોલિંગ કરી શકશે પણ તેની એક્શન શંકાસ્પદ ઠરશે તો પછી બોલિંગ નહીં કરી શકે.
2/4

ભારતે પહેલી વન ડે મેચમાં ચાર બોલરોને રમાડ્યા હતા અને અંબાતી રાયડુ પાસે બોલિંગ કરાવી હતી. જો કે અંપાયરે તેની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો રીપોર્ટ આઈસીસીમાં કર્યો છે. રાયડુએ પહેલી મેચમાં બે ઓવર નાંખીને 13 રન આપ્યા હતા.
Published at : 17 Jan 2019 11:14 AM (IST)
View More





















