શોધખોળ કરો

એશિઝ સીરિઝઃ બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર, જાણો વિગત

એન્ડરસનની ગેરહાજરીમાં જોફ્રા આર્ચરનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. વર્લ્ડકપ ફાઇનલ પછી ઇજાના લીધે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમ્યો નથી. આર્ચર ફિટનેસ પુરવાર કરવા માટે સસેક્સ માટે રમી શકે છે.

લોર્ડ્સઃ એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 251 રનથી હરાવ્યું હતું. સ્ટીવ સ્મિથ અને મેથ્યૂ વેડની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને છ વિકેટ અને પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટ લોર્ડ્સમાં રમાશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઇજાના લીધે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 37 વર્ષીય એન્ડરસને પહેલી ટેસ્ટમાં એજબેસ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં માત્ર 4 ઓવર નાખી હતી. તે પછી ઈજાના લીધે મેદાનની બહાર જતો રહ્યો હતો અને મેચમાં બોલિંગ કરી ન હતી. બે MRI સ્કેન કરાવ્યા પછી ખબર પડી છે કે જે ઇજા તેને ક્રિકેટથી દૂર રાખશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 14 ઓગસ્ટના રોજ લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ રમશે. એન્ડરસનની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હંફાવ્યું હતું. સ્ટીવ સ્મિથે બંને દાવમાં સદી મારી હતી અને કાંગારુંએ 251 રને મેચ જીતી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. એન્ડરસન બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ રન દોડ્યો ન હતો. એન્ડરસનની ગેરહાજરીમાં જોફ્રા આર્ચરનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. વર્લ્ડકપ ફાઇનલ પછી ઇજાના લીધે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમ્યો નથી. આર્ચર ફિટનેસ પુરવાર કરવા માટે સસેક્સ માટે રમી શકે છે. ભારતના બોલિંગ કોચની રેસમાં છે આ પૂર્વ સ્પિન બોલર, કહ્યું- ટીમ ઈન્ડિયાને સ્પિન એક્સપર્ટની જરૂર આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ? IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget