શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એશિયા કપઃ રવિન્દ્ર જાડેજાએ તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25211012/jadeja4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક વર્ષ કરતાં વધારે સમય બાદ ટીમમાં પુનરાગન કરનારા જાડેજાએ બાંગ્લાદેશ સામેની મેચમાં જ 4 વિકેટ લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25211042/jadeja3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક વર્ષ કરતાં વધારે સમય બાદ ટીમમાં પુનરાગન કરનારા જાડેજાએ બાંગ્લાદેશ સામેની મેચમાં જ 4 વિકેટ લીધી હતી.
2/3
![દુબઈઃ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 1 મેડન નાંખી 46 રન આપી 3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના ઓપનરો આક્રમક બેટિંગ કરતાં હતા ત્યારે બાપુએ આવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25211038/jadeja2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઈઃ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 1 મેડન નાંખી 46 રન આપી 3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના ઓપનરો આક્રમક બેટિંગ કરતાં હતા ત્યારે બાપુએ આવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.
3/3
![આ દરમિયાન જાડેજાએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જાડેજાએ એશિયા કપમાં સચિનના 17 વિકેટના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. સચિને 23 મેચમાં 17 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજા 13 મેચમાં જ 18 વિકેટ ઝડપી ચુક્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25211033/jadeja.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન જાડેજાએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જાડેજાએ એશિયા કપમાં સચિનના 17 વિકેટના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. સચિને 23 મેચમાં 17 વિકેટ લીધી હતી. જ્યારે જાડેજા 13 મેચમાં જ 18 વિકેટ ઝડપી ચુક્યો છે.
Published at : 25 Sep 2018 09:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)