શોધખોળ કરો
PAK કેપ્ટને કહ્યું- કુલદીપ, ચહલ માટે કરી હતી તૈયારી, પણ આ ખેલાડીએ બગાડ્યો ખેલ
1/4

સરફરાજે કહ્યું કે, બાબર આજને છોડીને અમે સરળતાથી વિકેટ ગુમાવી. માટે અમારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કેવી બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર (કેદાર જાધવ)એ અમારો ખેલ બગાડ્યો. સુપર કોર પહેલા આ આંખો ખોલાનારો મેચ રહ્યો.
2/4

દુબઈઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન પર આઠ વિકેટે મળેલી જીતનો શ્રેય બોવરોને આપતા બુધવારે કહ્યું કે, ટીમ હોંગકોંગ વિરૂદ્ધના મેચમાંથી મળેલ પાઠમાંથી કંઈક શીખીને સુધારો કરવામાં સફળ રહી છે.
Published at : 20 Sep 2018 08:04 AM (IST)
View More




















