ધોનીની રિવ્યૂ સિસ્ટમ સફળ રહેતા સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને ડીઆરએસ એટલેકે ધોની સિસ્ટમ રિવ્યૂ સફળ રહી તેમ કહી રહ્યા છે.
3/4
એમ્પાયરે પહેલા ઈમામને નોટ આઉટ આપ્યો હતો પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ધોનીના કહેવા પર DRS લીધું. જેમાં સફળ પણ રહ્યું.
4/4
દુબઈઃ એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને ઈનિંગની સંગીન શરૂઆત કરી હતી. પાકિસ્તાનનો સ્કોર 24 રન પર પહોંચ્યો ત્યારે ઈમામ ઉલ હક 10 રન બનાવી ચહલની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.