શોધખોળ કરો
Asian Games 2018: 4x400 રિલે સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો, ભારતના ખાતામાં 13મો ગોલ્ડ
1/3

ભારતના ખાતામાં 13 ગોલ્ડ મેડલ આવ્યા છે. ભારત અંકમાં 8માં સ્થાન પર છે.
2/3

મહિલાઓની 4x400 મી. રિલે સ્પર્ધામાં ભારતની હિમા દાસ, પુવમ્મા રાજુ, સરિતાબેન ગાયકવાડ અને વિસમાયા વેલુવાકોરોધની જોડીએ 3 મિનિટ 28.72 સેકન્ડના સમય સાથે ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો હતો. આ ભારતનો 13મો અને એથલેટિક્સમાં 7મો ગોલ્ડ છે. આ ઈવેન્ટમાં બહેરિનની ટીમે ત્રણ મિનિટ 30.62 સેકન્ડ સાથે સિલ્વર અને વિયેટનામની ટીમે ત્રણ મિનિટ 33.23 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Published at : 30 Aug 2018 08:29 PM (IST)
Tags :
Asian Games 2018View More





















