શોધખોળ કરો

CWC 2019: નાથન કુલ્ટર નાઇલે બનાવ્યો સ્પેશ્યલ વર્લ્ડકપ રેકોર્ડ

આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયા 288 રન બનાવી શક્યું હતું કારણ કે એક સમયે ઓસ્ટ્રેલિયાએ 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

  નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નાથન કુલ્ટર નાઇલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નાઇલે આઠ નંબર પર બેટિંગ કરતા 60 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયા 288 રન બનાવી શક્યું હતું કારણ કે એક સમયે ઓસ્ટ્રેલિયાએ 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 31 વર્ષીય નાથન કૂલ્ટર નાઇલે આઠમા નંબર પર બેટિંગ કરતા વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામ પર કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ ક્રિસ વોક્સના નામ પર હતો. જેણે શ્રીલંકા વિરુદ્ધ 2016માં આઠમા નંબર પર બેટિંગ કરી 95 રન બનાવ્યા હતા. નાથને પોતાની ઇનિંગ દરમિયાન આઠ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. તે સિવાય સ્મિથે 73 રનની ઇનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

Embed widget