શોધખોળ કરો

Ind vs Aus, 2nd ODI LIVE: ભારતને જીતવા ઓસ્ટ્રેલિયાએ આપ્યો 390 રનનો ટાર્ગેટ, સ્મિથની સદી

પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ જીતવા માટે આ મેચ જીતવું પડશે.

Australia vs India, 2nd ODI Australia opt to bat Ind vs Aus, 2nd ODI LIVE: ભારતને જીતવા ઓસ્ટ્રેલિયાએ આપ્યો 390 રનનો ટાર્ગેટ, સ્મિથની સદી

Background

IND Vs AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી વનડે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ જીતવા માટે આ મેચ જીતવું પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ પહેલાથી જ મેચના લયને જાળવી રાખી સીરિઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.
પ્રથમ વનડેમાં ચહલ અને સૈની બન્નેએ મળીને 20 ઓવરમાં 172 રન આપી દીધા હતા. ચહલ ઈજાના કારણે સ્પેલ પૂરી કર્યા બાદ મેદાન છોડીને જતો રહ્યો હતો. જ્યારે સૈની પણ કમરમાં ખેંચ આવી હતી.

 પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયા : શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી(કેપ્ટન) શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની,યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયા: આરોન ફિંચ(કેપ્ટન) , ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી(વિકેટકીપર), હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ

13:07 PM (IST)  •  29 Nov 2020

બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને જીતવા માટે 390 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. કાંગારુ ટીમ તરફથી સ્મિથે આક્રમક સદી ફટકારી હતી. આ ઉપરાંત વોર્નર 83 રન, કેપ્ટન ફિન્ચ 60 રન, લાબુશાને 70 રન અને મેક્સવેલે 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. બીજી બાજુ ભારત તરફથી શમી, બુમરાહ અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી શકી હતી. આજની બીજી વનડે ભારત માટે કરો યા મરોનો જંગ છે, ત્રણ મેચોની સીરીઝમાં કાંગારુ ટીમ 1-0થી આગળ છે.
12:23 PM (IST)  •  29 Nov 2020

બીજી વનડેમાં ફરી એકવાર કાંગારુ ટીમનો ભારતીય ટીમ પર દબદબો દેખાયો, ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 296 રન બનાવી લીધા છે. માર્નસ લાબુશાને 42 રન અને ગ્લેન મેક્સવેલ 1 રન ક્રિઝ પર છે.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget