શોધખોળ કરો
INDvAUS: આજે અંતિમ T20, ટીમ ઈન્ડિયાએ જીતવું ફરજિયાત, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/25073556/mcZo2n3PQE.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સિડનીઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 આજે રમાશે. ભારતે શ્રેણી હારથી બચવા આજની મેચ જીતવી ફરજિયાત છે. પ્રથમ ટી20 ભારતનો 4 રને પરાજ્ય થયો હતો, જ્યારે બીજી ટી20 વરસાદના કારણે રદ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/25073556/mcZo2n3PQE.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિડનીઃ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20 આજે રમાશે. ભારતે શ્રેણી હારથી બચવા આજની મેચ જીતવી ફરજિયાત છે. પ્રથમ ટી20 ભારતનો 4 રને પરાજ્ય થયો હતો, જ્યારે બીજી ટી20 વરસાદના કારણે રદ થઈ હતી.
2/3
![ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ bom.gov.auના મતે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા 20 ટકા જેટલી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટી20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. જેના કારણે યજમાન ટીમનું બોલિંગ આક્રમણ વધારે સંતુલિત બન્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/25073522/DHAWAN.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ bom.gov.auના મતે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા 20 ટકા જેટલી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટી20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. જેના કારણે યજમાન ટીમનું બોલિંગ આક્રમણ વધારે સંતુલિત બન્યું છે.
3/3
![ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ bom.gov.auના મતે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા 20 ટકા જેટલી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટી20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. જેના કારણે યજમાન ટીમનું બોલિંગ આક્રમણ વધારે સંતુલિત બન્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/25073517/AUS.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ bom.gov.auના મતે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા 20 ટકા જેટલી છે. ઓસ્ટ્રેલિયાએ અંતિમ ટી20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. જેના કારણે યજમાન ટીમનું બોલિંગ આક્રમણ વધારે સંતુલિત બન્યું છે.
Published at : 25 Nov 2018 07:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)