શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ બેટ્સમેને કહ્યું- ચહલ કરતાં કુલદીપ વધારે ખતરનાક છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ હેડને કહ્યું કે, શેન વોર્નની જેમ કાંડા દ્વારા બોલિંગના કારણે કુલદીપ યાદવનો સામનો કરવો યુઝવેન્દ્ર ચહલની તુલનામાં વધારે મુશ્કેલ છે. કુલદીપ અને ચહલે વન ડે અને ટી20માં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. હેડને કહ્યું કે, લેગ સ્પિનર તમને વિકલ્પ અને વિવિધતા આપે છે.
હેડને કહ્યું કે, ચહલનો સામનો કરી શકાય છે. ચહલ અગજ પ્રકારનો બોલર છે. તે સ્ટંપ પર બોલિંગ કરે છે અને સીધો જ બોલ ફેંકે છે. તેને ડ્રિફ્ટ નથી મળતો, જો હું ખેલાડી હોત તો ચહલનો સામનો કરવાને પ્રાથમિકતા આપત. ઓફ સ્પિનર ગતિમાં વિવિધતા લાવવાનું ભૂલી ગયા છે.
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી
વન ડે અને ટી20માં કુલદીપ ચહલ કરતા વધારે ખતરનાક છે, કારણકે કુલદીપ શેન વોર્નની જેમ કાંડામાંથી બોલિંગ કરે છે. આ કારણે તેનો બોલ કેવો આવશે તે કળવું મુશ્કેલ બની જાય છે.
લોકસભા ચૂંટણીઃ રમઝાનમાં મતદાનને લઈ ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું
હેડન ઓસ્ટ્રેલિયા તરફથી 103 ટેસ્ટ અને 161 વન ડે રમી ચુક્યો છે. જેમાં તેણે અનુક્રમે 862 રન અને 6133 રન બનાવ્યા છે. જ્યારે 9 ટી20માં તેણે 143.9ના સ્ટ્રાઇક રેટથી 308 ફટકાર્યા છે.
લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પછી જાહેર થશે અન્ય ઉમેદવારોની જાહેરાત, જુઓ વીડિયો
ગુજરાતના ચાર મહાનુભવાને રાષ્ટ્રપતિના હસ્તે અપાયા પદ્મશ્રી, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement