શોધખોળ કરો

બાંગ્લાદેશ ભારતમાં આ ત્રણ સ્ટાર ખેલાડીઓ વિના જ રમવા આવશે, જાણો કોણ-કોણ છે?

આ ટીમમાં ત્રણ સ્ટાર ખેલાડીઓ સામેલ નથી. આ ખેલાડીઓમાં શાકિબ અલ હસન, મોહમ્મદ સૈફુદ્દીન અને તમીમ ઇકબાલનુ નામ છે

નવી દિલ્હીઃ ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 મેચો માટેની ટીમ જાહેર થઇ ગઇ છે, પણ ખાસ વાત એ છે નવી ટીમમાં કેપ્ટનશીપથી લઇને ક્રિકેટરોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, કેમકે આ ટીમમાં ત્રણ સ્ટાર ખેલાડીઓ સામેલ નથી. આ ખેલાડીઓમાં શાકિબ અલ હસન, મોહમ્મદ સૈફુદ્દીન અને તમીમ ઇકબાલનુ નામ છે. આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ કોને મળ્યુ ટીમમાં સ્થાન..... બાંગ્લાદેશની નવી ટીમમાં શાકિબ અલ હસનની જગ્યાએ મોમિનુલ હક્કને ટેસ્ટ સીરીઝમાં કેપન્ટશીપ સોંપવામાં આવી છે, જ્યારે મોહમ્મદ સૈફુદ્દીનની જગ્યાએ અબુ હૈદર અને તમીમ ઇકબાલની જગ્યાએ મોહમ્મદ મિથુનને સ્થાન આપવામાં આવ્યુ છે. સ્ટાર ખેલાડીઓ કેમ નથી ટીમમાં... શાકિબ અલ હસન બાંગ્લાદેશના કેપ્ટન અને વન-ડેના ટોપ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધમાં એક વર્ષના સસ્પેન્ડેડ સામેલ છે. તેણે આઇસીસીના એન્ટી કરપ્શન કોડને ભંગ કરવાના ત્રણ આરોપોનો સ્વીકાર કર્યો છે. આ પ્રતિબંધ તમામ ફોરમેટ પર લાગુ થશે. તે 29 ઓક્ટોબર 2020 સુધી બાંગ્લાદેશ ટીમ તરફથી રમી શકશે નહીં. તમીમ ઇકબાલ તમીમની પત્ની પ્રેગનન્ટ છે અને બીજીવાર માતા બનવાની છે, જેના કારણ તમીમ ભારત પ્રવાસે નથી. મોહમ્મદ સૈફુદ્દીન પીઠમાં થયેલી ઇજાના કારણે સૈફુદ્દીને ભારત પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે, જેથી તે યોગ્ય રીતે ફિટ થઇ શકે. બાંગ્લાદેશ ભારતમાં આ ત્રણ સ્ટાર ખેલાડીઓ વિના જ રમવા આવશે, જાણો કોણ-કોણ છે? બાંગ્લાદેશ ટીમ.... બાંગ્લાદેશ ટેસ્ટ ટીમઃ- શાદમાન ઇસ્લામ, ઇમરુલ કાયેસ, સૈફ હસન, મોમિનુલ હક (કેપ્ટન), લિટન દાસ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મોસાદેક હુસેન, મેહદી હસન મિરાજ, તયાજુલ ઇસ્લામ, નઇમ હસન, મુસ્તાફિઝૂર રહેમાન, અલીન હુસેન, હુસેન હુસેન. બાંગ્લાદેશ ભારતમાં આ ત્રણ સ્ટાર ખેલાડીઓ વિના જ રમવા આવશે, જાણો કોણ-કોણ છે? બાંગ્લાદેશી T20 ટીમઃ- સૌમ્યા સરકાર, મોહમ્મદ નઇમ, મહમુદુલ્લાહ રિયાઝ (કેપ્ટન), આફિક હુસેન, મોસદેક હુસેન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુશ્ફિકૂર રહીમ, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તિફિઝૂર રહેમાન, શફિક ઇસ્લામ, અબુ હૈદર, તૈઝૂલ ઇસ્લામ. નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જેમાં પહેલી ટી20 3 નવેમ્બરે દિલ્હીમાં, બીજી ટી20 7 નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી ટી20 10 નવેમ્બરે નાગપુરમાં રમાવવાની છે. બાદમાં ભારત અને બાંગ્લેદશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરે ઇન્દોરમાં, વળી બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ઇડન ગાર્ડનમાં રમાશે. બાંગ્લાદેશ ભારતમાં આ ત્રણ સ્ટાર ખેલાડીઓ વિના જ રમવા આવશે, જાણો કોણ-કોણ છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget