શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019ઃ ન્યૂઝિલેન્ડ સામે બાંગ્લાદેશ 244માં ઓલઆઉટ, શાકીબના 64 રન
ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો
લંડનઃવર્લ્ડકપ 2019માં ન્યૂઝિલેન્ડ સામે બાંગ્લાદેશ 244 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશની ટીમ 49.2 ઓવરમાં 244 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. તે સિવાય મોહમ્મદ સૈફઉદ્દીને 29, મોહમ્મદ મિથુને 26, સૌમ્ય સરકારે 25, તમીમ ઇકબાલે 24 અને મહામદુલ્લાહએ 20 રનનું યોગદાન આપ્યું હતુ. ન્યૂઝિલેન્ડ ટીમ તરફથી મેટ હેનરીએ ચાર વિકેટ ઝડપી હતી. બોલ્ટે બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ ન્યૂઝિલેન્ડની ટીમે શ્રીલંકા વિરુદ્ધ 10 વિકેટે વિજય હાંસલ કર્યો હતો. જ્યારે બાંગ્લાદેશે પણ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement