શોધખોળ કરો
વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે વિરાટ કોહલીની પસંદગી, ચોથી વખત મળશે પોલી ઉમરીગર એવોર્ડ
1/6

ફોર્બ્સ દ્વારા સૌથી વધારે કમાણી કરતાં ખેલાડીઓની ગઈકાલે જાહેર કરવામાં આવેલી 100 ખેલાડીઓ યાદીમાં કોહલી 83માં નંબર પર છે. આ લિસ્ટમાં સામેલ થનારો તે ભારત અને ક્રિકેટ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. કોહલીએ 12 મહિનામાં 160 કરોડ 45 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
2/6

બીસીસીઆઈ તેના દિવંગત અધ્યક્ષ જગમોહન ડાલમિયાના સન્માનમાં ચાર શ્રેણીમાં પુરસ્કાર આપશે જેમાં જગમોહન ડાલમિયા ટ્રોફી, અંડર 16 વિજય મર્ચન્ટ ટ્રોફી, બેસ્ટ જૂનિયર અને મહિલા વર્ગમાં સીનિયર ક્રિકેટર પુરસ્કારનો સમાવેશ થાય છે.
Published at : 07 Jun 2018 02:49 PM (IST)
View More





















