શોધખોળ કરો

PKL 9: પવન સહરાવત વિના યૂ મુંમ્બા વિરુદ્ધ ઉતરશે તામિલ થલાઇવાઝ, જાણો કેવી હશે આજની બેસ્ટ ડ્રીપ 11

થલાઇવાઝને એકવાર ફરીથી પવન સહરાવતની કમી દેખાશે. પવન ઇજાના કારણે બહાર છે અને હાલમાં તેની વાપસી પર કોઇ અપડેટ નથી આવ્યુ.

Tamil Thalaivas vs U Mumba Dream 11: પ્રૉ કબડ્ડી લીગ (PKL) 2022 એક દિવસના બ્રેક બાદ આજથી પરથી ફરી રહી છે. આજે રાત્ર દર્શકોને ત્રિપલ પંગા જોવા મળી શકે છે. પહેલી મેચમાં તામિલ થલાઇવાઝ અન્ યૂ મુંમ્બા વચ્ચે ટક્કર થશે. થલાઇવાઝ અત્યાર સુધી એકપણ જીત હાંસલ નથી કરી શકી. જાણો આ મેચમાં કયા કયા સ્ટાર ખેલાડીઓ પર નજર રહેશે, અને શું હશે આજની બેસ્ટ ડ્રીમ ઇલેવન ટીમ.........  

થલાઇવાઝને એકવાર ફરીથી પવન સહરાવતની કમી દેખાશે. પવન ઇજાના કારણે બહાર છે અને હાલમાં તેની વાપસી પર કોઇ અપડેટ નથી આવ્યુ. પવનની ગેરહાજરીમાં ડેબ્યૂ સિઝન રમી રહેલા નરેન્દ્ર કન્ડોલા પર વધુ જવાબદારી રહેવાની છે. ડિફેન્સમાં સાગર પાસે આશા રહેશે જેને ગઇ મેચમાં હાઇ ફાઇવ લગાવ્યુ હતુ, અંજિક્યા પવારને પણ પોતાના અનુભવનો ફાયદો ટીમને મળશે.

મુંમ્બા માટે ગુમાન સિંહનું ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે, આ સિઝનમાં ચૌથો સાથો મોંઘો ખેલાડી રહેવા છતાં ગુમાન સિંહ હજુ સુધી કંઇ ખાસ નથી કરી શક્યો. ગુમાનને ફ્રન્ટ રેડર તરીકે મોકો આપવામા આવી રહ્યો છે, અને તેનો લાભ ટીમને આપવો જ પડશે. ટીમનુ ડિફેન્સ ગઇ મેચમાં સારુ ચાલ્યુ હતુ, કેપ્ટન સુરેન્દર સિંહ આ સિઝનમાં બદલાયેલો દેખાઇ રહ્યો છે, રિન્કુ અને નવા ડિફેન્ડર કિરન મગરે પણ ગઇ મેચમાં સારુ કામ કર્યુ હતુ, મુમ્બા આ જ ખેલાડીઓ પર ફરી એકવાર વિશ્વાસ જતાવશે. આજે બન્ને ટીમો જીત મેળવવા માટે કોશિશ કરશી, જાણો આજની બેસ્ટ ડ્રીમ ઇલેવન ટીમ......... 

આ હોઇ શકે છે બેસ્ટ ડ્રીમ ટીમ - 
સાગર, સુરેન્દર સિંહ, રિન્કુ, હિમાન્શુ, નરેન્દર કન્ડોલા, ગુમાન સિંહ, અજિંક્યા પવાર. 

આઠમી સિઝનમાં ચેમ્પીયન બની હતી દિલ્હી - 
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8 ની ફાઇનલ મેચમાં ત્રણ વારની ચેમ્પીયન પટના પાટરેટ્સ (Patna Pirates)ને દબંગ દિલ્હી કેસીએ (Dabang Delhi KC) એક પૉઇન્ટના અંતરથી હરાવી દીધી હતી. ગઇ સિઝનની રોમાંચક ફાઇનલ મેચમાં પટનાને 37-36 થી હરાવ્યુ હતુ, આ મેચ દિલ્હી બસ એક પૉઇન્ટથી પોતાના નામે કરી ગઇ હતી. દિલ્હી આ લીગ જીતનારી છઠ્ઠી ટીમ બની ગઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget