શોધખોળ કરો
બેટ્સમેને સિક્સ મારતાં જ આ બોલરને મેદાન પર આવ્યા ચક્કર, જાણો વિગત
1/3

પર્થ સ્કોચર્સના કેપ્ટન મિચેલ માર્શ સાથે વાત કર્યા બાદ તેણે ઓવરનો અંતિમ બોલ ફેંક્યો હતો. જેના પર બેટ્સમેન સિક્સ ફટકારી હતી. બોલ નાંખ્યા બાદ તરત જ તે મેદાન પર બેસી ગયો હતો.
2/3

નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરીથી ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની વન ડે અને ટી0 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં પસંદ થયેલો નાથન કુલ્ટર નાઇલ શનિવારે બિગ બેશ લીગ મેચ દરમિયાન મેદાન પર ચક્કર આવવાના કારણે પડી ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટી20 લીગમાં પર્થ સ્કોચર્સ તરફથી રમતા કુલ્ટર નાઇલે એડિલેડ સ્ટ્રાઇકર્સ સામે તેની અંતિમ ઓવરમાં પાચમો બોલ નાંખ્યા બાદ ઠીક ન હોવાનો ઈશારો કર્યો હતો.
Published at : 10 Feb 2019 08:13 AM (IST)
View More





















