શોધખોળ કરો

ચેતેશ્વર પુજારાએ બેટિંગ નહીં બોલિંગમાં કરી કમાલ, વિકેટ ઝડપતાં જ શિખર ધવને કર્યો ટ્રોલ, જુઓ વીડિયો

પુજારાએ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બોલિંગ કરી અને મેચના ત્રીજા દિવસે યુપીના મોહિત જાંગડાને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જે પુજારાની કુલ છઠ્ઠી પ્રથમ શ્રેણી વિકેટ હતી અને તેનો જશ્ન મનાવ્યો હતો.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટમાં તો બેસ્ટ બેટ્સમેન છે પરંતુ તેની બોલિંગના કમાલ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પુજારાએ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર તરફથી ઉત્તર પ્રદેશ સામે રમતી વખતે બેટિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. બંને ઈનિંગમાં મળીને તે અનુક્રમ 57 અને 3 રન જ બનાવી શક્યો હતો પરંતુ તેની ચર્ચા બેટિંગના બદલે બોલિંગથી થઈ રહી છે. પુજારાએ ઉત્તર પ્રદેશ સામેની મેચમાં બોલિંગ કરી અને મેચના ત્રીજા દિવસે યુપીના મોહિત જાંગડાને 7 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જે પુજારાની કુલ છઠ્ઠી પ્રથમ શ્રેણી વિકેટ હતી અને તેનો જશ્ન મનાવ્યો હતો. પુજારાએ ખુદ આ અંગેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું, જે દિવસે મેં મારું સ્ટેટ્સ બેટ્સમેનથી ઓલરાઉન્ડમાં બદલ્યું.
View this post on Instagram
 
The day when I changed my Batsman status to an All-rounder 😂😂

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

પુજારાના સાથી બેટ્સમેન શિખર ધવને તેની વિકેટ લેવાના વીડિયો પર શાનદાર અંદાજમાં ટ્રોલ કર્યો. શિખરે લખ્યું, ‘ભાઈ ક્યારેક આટલું ઝડપી સ્પિંટ રનિંગ કરતી વખતે પણ માર્યા કરો. સારી બોલિંગ કરી.’ રવિચંદ્રન અશ્વિને પુજારાના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, ‘અશ્વિસનીય, હવે વધારે બોલિંગ કરવનો સમય.’ સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન ગાળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, તસવીરો થઈ વાયરલ રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો આ ક્રિકેટ ટીમના 2 ખેલાડીએ હોટલની મહિલા કર્મચારીની કરી છેડતી, મળી આ સજા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget