શોધખોળ કરો

ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું, ધોનીએ સંન્યાએસ અંગે હજુ કંઈ જણાવ્યું નથી પરંતુ તે જલદી આ અંગેનો ફેંસલો લેશે. હાલ તમામ વિકલ્પો ખુલ્લા છે અને ફેંસલો ખુદ ધોનીએ લેવાનો છે. પરંતુ કોઈપણ તેના કરિયર અને ભારતીય ક્રિકેટમાં યોગદાન પર સવાલ ઉઠાવી શકે નહીં.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, ધોનીએ સંન્યાએસ અંગે હજુ કંઈ જણાવ્યું નથી પરંતુ તે જલદી આ અંગેનો ફેંસલો લેશે. હાલ તમામ વિકલ્પો ખુલ્લા છે અને ફેંસલો ખુદ ધોનીએ લેવાનો છે. પરંતુ કોઈપણ તેના કરિયર અને ભારતીય ક્રિકેટમાં યોગદાન પર સવાલ ઉઠાવી શકે નહીં. પ્રસાદે કહ્યું, અમે અમારી જવાબદારીઓ એકબાજુ રાખી તો અન્ય લોકોની જેમ ધોનીના મોટા પ્રશંસકો છીએ. તેણે અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. બે વર્લ્ડકપ, ચેમ્પિયનસ ટ્રોફીમાં જીત અને ભારતીય ટીમને ટેસ્ટમાં નંબર 1 બનાવવી જેવી સોનેરી સિદ્ધી તેના ખાતામાં છે. ધોનીએ જાન્યુઆરી સુધી ક્રિકેટ વિશે કોઈ સવાલ ના કરવા કહ્યું છે. તેણે થોડા સમય પહેલા આ નિવેદન આપ્યું હતું. જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઈપીએલ પછી જોઇશું કે ધોની ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.  વર્લ્ડકપ 2019ની સેમી ફાઇનલમાં હાર બાદ ધોની ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. વર્લ્ડકપ દરમિયાન તેની ધીમી બેટિંગની ઘણી ટીકા થઈ હતી. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ટોપ સ્ટોરી

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
IND vs WI: વરસાદમાં ધોવાઇ જશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી ટી20 ? જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

Embed widget