શોધખોળ કરો

રસ્તા પરથી કચોર ઉપાડી પરિવારનું પેટ ભરતો‘તો આ ક્રિકેટર, લારાનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

વિન્ડિઝ માટે લારાએ વનડેમાં 10,348 રન બનાવ્યા હતા જ્યારે ગેલે ભારત સામે બીજી વનડેમાં 7 રન બનાવતા જ રેકોર્ડ તોડ્યો હતો.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે ભારત વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલ બીજી વનડે મેચમાં ઉતરતા જ ઈતિહાસ રચ્યો છે. ક્રિસ ગેલે વેસ્ટ ઇન્ડિઝ માટે 300 વનડે ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ ખેલાડી બનવાની સાથે સાથે બ્રાયન લારાને પાછળ છોડતા ટીમ માટે વનડેમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ બની ગયા છે. આ મેચમાં ગેલે માત્ર 11 રન જ બનાવ્યા હતા. વિન્ડિઝ માટે લારાએ વનડેમાં 10,348 રન બનાવ્યા હતા જ્યારે ગેલે ભારત સામે બીજી વનડેમાં 7 રન બનાવતા જ રેકોર્ડ તોડ્યો હતો. ગેલના નામે હવે વનડેમાં 10,353 રન નોંધાયા છે. આવાનારા દિવસોમાં પણ વિન્ડિઝ ટીમનો કોઈ ખેલાડી ગેલનો આ રેકોર્ડ તોડે એવું લાગતું નથી. જેના કારણે લાંબા સમય સુધી ગેલના નામે આ રેકોર્ડ રહેશે. બીજી બાજુ ગેલ વિન્ડિઝ માટે 300 વનડે રમનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ તરફથી વનડેમાં ડબલ સેન્ચુરી ફટકારનારો પણ તે એકમાત્ર બેટ્સમેન છે. ક્રિસ ગેલ અત્યારે ભલે અસામાન્ય ઝિંદગી જીવતો હોય, પાર્ટી કરતો હોય, પણ તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ક્રિસ ગેલનો પરિવાર એક કાચી ઝુંપડીમાં રહેતો હતો. ગરીબ હોવાના કારણે ગેલ પોતાનો અભ્યાસ પૂરો નહોતો કરી શક્યો. પોતાના પરિવારનું પેટ ભરવા એક સમયે કચરો એકઠો કરતો હતો. જે વેચી પૈસા કમાતો હતો. એક ઈન્ટરવ્યૂમાં ગેલે ખુલાસો કર્યો હતો કે એક વાર પરિવારનું પેટ ભરવા તેણે ચોરી પણ કરી હતી. ક્રિસ ગેલે વનડેમાં ભારત સામે જ ડેબ્યુ કર્યું હતું. જો કે સારું પ્રદર્શન ન કરવાના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. એ પછી તેણે 2002માં વાપસી કરી હતી. ભારત સામેની જ મેચમાં તેણે 3 સેન્ચુરી ફટકારી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Embed widget