શોધખોળ કરો

ચાલુ મેચમાં બની વિચિત્ર ઘટના, ક્રિકેટરના માથામાંથી નીકળવા લાગ્યો ધુમાડો, વીડિયો જોઈને દંગ રહી જશો

સોશિયલ મીડિયા પર લિનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જાદુથી લઈને ભૂત સુધી કહેવા લાગ્યા છે.

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ક્રિસ લિનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના માથામાં ધૂમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં લાહોર કલન્દર્સ માટે રમી રહેલા લિનનો આ વિડીયો શુક્રવારનો છે. રાવલપિંડીમાં PSLની 11મી મેચમાં પેશાવર ઝાલ્મી અને લાહોર કલન્દર્સ વચ્ચે ટક્કર થઈ. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં લિનની ટીમને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો. 12-12 ઓવર્સની આ મેચમાં પેશાવરની ટીમે 7 વિકેટે 132 રન બનાવ્યા જેના જવાબમાં લાહોરની ટીમ 6 વિકેટે 116 રન જ બનાવી શકી. લિને 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા જ્યારે સમિત પટેલે 34 રન બનાવી નોટઆઉટ રહ્યો. સોશિયલ મીડિયા પર લિનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જાદુથી લઈને ભૂત સુધી કહેવા લાગ્યા છે. કેટલાક પ્રશંસકોએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે તેની સાથે કોઈ ભૂત ચાલી રહ્યું છે. જ્યારે કેટલાકે કહ્યું કે લિન ઉપર કોઈએ જાદુ કર્યું છે. ક્રિસ લિન સિવાય લાહોર કલંદર તરફથી ફખર ઝમાને 22 રન બનાવ્યા હતા. ડેરેન સેમ્મીની ટીમ પેશાવરના 133 રનના જવાબમાં લાહોર કલંદરની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 116 રન બનાવી શકી હતી. ક્રિસ લિન આઈપીએલમાં પણ રમે છે. તે આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમવાનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન

RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપવડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલSurat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ ત્રણ ફેરફાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા
મોતની હોસ્પિટલઃ છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
Pushpa 2 Review: વર્ષની સૌથી મોટી એન્ટરટેનર ફિલ્મ, વાઇલ્ડ ફાયર છે અલ્લુ અર્જુન
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
RBI બની દુનિયામાં નંબર વન, ઓક્ટોબરમાં સૌથી વધુ ગોલ્ડની ખરીદી કરી આ દેશોને પછાડ્યા
દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનતાની સાથે જ રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી, 'આગામી 5 વર્ષ માટે મારી પાર્ટી...'

YouTubeમાંથી દર મહિને કેવી રીતે કરી શકાય મોટી કમાણી ! અહીં જાણો સમગ્ર પ્રોસેસ

ATM Transaction: આ કારણે ફેલ થઇ જાય છે ATM ટ્રાન્જેક્શન, તમે તો નથી કરી રહ્યા છે આ ભૂલો

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર અંતિમ નિર્ણય આવી ગયો! BCCIના નિર્ણયથી થશે હોબાળો?

Embed widget