CWG 2022: આજથી શરૂ થશે કુસ્તીની મેચો, હૉકીમાં પણ મહત્વની મેચ, આવુ છે 5 ઓગસ્ટનુ આખુ શિડ્યૂલ.....
બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)નો આજે (5 ઓગસ્ટ) આઠમો દિવસ છે.
![CWG 2022: આજથી શરૂ થશે કુસ્તીની મેચો, હૉકીમાં પણ મહત્વની મેચ, આવુ છે 5 ઓગસ્ટનુ આખુ શિડ્યૂલ..... commonwealth games 2022: india full schedule of day 8 in birmingham games, read list CWG 2022: આજથી શરૂ થશે કુસ્તીની મેચો, હૉકીમાં પણ મહત્વની મેચ, આવુ છે 5 ઓગસ્ટનુ આખુ શિડ્યૂલ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/537632666d82433717bc41aa2ebdb2991659680163_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India's schedule on August 5 at CWG 2022: બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)નો આજે (5 ઓગસ્ટ) આઠમો દિવસ છે. આજે કુલ 17 ગૉલ્ડ મેડલ પર દાવ છે. ભારતીય ખેલાડી (Indian Athletes) આજે કોઇપણ ગૉલ્ડ મેડલ ઇવેન્ટમાં ભાગ નહીં લે, જોકે, તે એથ્લેટિક્સની અલગ અલગ સ્પર્ધાઓથી લઇને બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન બૉલ્સની નૉકઆઉટ મેચોમાં દેખાશે.
કૉમનવેલ્થ ગેમ્સમાં આજે કુસ્તીની મેચો પણ શરૂ થઇ રહી છે. ભારતની 6 પહેલવાન અહીં દમ લગાવશે, મહિલા હૉકી માટે પણ આજે મહત્વની મેચ રમાશે. હૉકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. આવુ છે આજે ભારતનુ પુરેપુરુ શિડ્યૂલ......
લૉન બૉલ્સ -
બપોરે 1 વાગેઃ ભારત vs ઇંગ્લેન્ડ (મહિલા પેર, ક્વાર્ટર ફાઇનલ)
સાંજે 4.30 વાગેઃ ભારત vs કેનેડા (પુરુષ ફોર્સ, ક્વાર્ટર ફાઇનલ)
કુસ્તીઃ બપોરે 3 વાગ્યાથી
મોહિત ગ્રેવાલ (પુરુષ, 125kg)
બજરંગ પૂનિયા (પુરુષ, 65kg)
અંશુ મલિક (મહિલા, 57kg)
દીપક પૂનિયા (પુરુષ, 86kg)
દિવ્યા કાકરાન (મહિલા, 68kg)
સાક્ષી મલિક (મહિલા, 62kg)
ટેબલ ટેનિસ -
બપોરે 2 વાગેઃ શરદ કમલ, શ્રીજા અકુલા (મિક્સ્ડ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
બપોર 2 વાગેઃ સાથિયાન ગણાનાસેકરન, મનિકા બત્રા (મિક્સ્ડ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
સાંજે 4.30 વાગેઃ મોનિકા બત્રા, દિયા પરાગ (મહિલા ડબલ્સ, રાઉન્ડ ઓફ 32)
સાંજે 5.05 વાગેઃ શરદ કમલ (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 32)
સાંજે 5.45 વાગેઃ સાથિયાન ગણાનાસેકરન, પારુલ મેક્ક્રી (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 32)
રાત્રે 9.30 વાગેઃ શ્રાજા અકુલા, રીથ ટેનિસન (મહિલા ડબલ્સ, રાઉન્ડ ઓફ 32)
એથ્લેટિક્સ -
બપોરે 3.06 વાગેઃ જ્યોતિ યારાજી (મહિલા હર્ડલ રેસ 100 મીટર)
સાંજે 4.10 વાગેઃ એન્કી સોજન ઇડાપિલ્લી (મહિલા લૉન્ગ જમ્પ)
સાંજે 4.19 વાગેઃ પુરુષ રિલે ટીમ (4x400 મીટર રિલે, રાઉન્ડ -1 હીટ-2)
રાત્રે 12.53: હિમા દાસ (મહિલા 200 મીટર સેમિ ફાઇનલ)
બેડમિન્ટન -
સાંજે 4.10 વાગેઃ જોલી ટેરેસા, ગાયત્રી ગોપીચંદ (મહિલા ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
સાંજે 5.30 વાગેઃ કિદાંબી શ્રીકાંત (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 16)
સાંજે 6.10 વાગેઃ પીવી સિન્ધુ (મહિલા સિંગલ,રાઉન્ડ ઓફ 16)
રાત્રે 11.20 વાગેઃ આકર્ષી કાશ્યપ (મહિલા સિંગલ, રાઉન્ડ ઓફ 16)
રાત્રે 11.20 વાગેઃ લક્ષ્ય સેન (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 16)
રાત્રે 12 વાગેઃ સાત્વિક સાઇરાજ રન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી (પુરુષ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
સ્ક્વૉશ -
સાંજે 5.15 વાગેઃ બેલાવન સેન્થીલકુમાર, અભય સિંહ (પુરુષ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
રાત્રે 10.30 વાગેઃ દીપિકા પલ્લીકલ, જોશના ચિનપ્પા (મહિલા ડબલ્સ, ક્વાર્ટર ફાઇનલ)
રાત્રે 12 વાગેઃ દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોષાલ (મિસ્ક્ડ ડબલ્સ, ક્વાર્ટર ફાઇનલ)
હૉકી -
રાત્રે 12.45 વાગેઃ ભારત vs ઓસ્ટ્રેલિયા (મહિલા સેમિ ફાઇનલ)
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)