શોધખોળ કરો
Advertisement
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો થયો કોરોના સંક્રમિત, જાણો વિગત
આ ખબર અન્ય ટીમો માટે પણ ચોંકાવનારી છે. કારણકે રોનાલ્ડો નેશંસ લીગમાં સ્પેન અને ફ્રાંસ સામે રમ્યો હતો. તેના થોડા દિવસો બાદ કોરોના પોઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હીઃ પોર્ટુગલ અને યુવેંતસનો સુપ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના પોઝિટિવ આવ્યો છે. પોર્ટુગલ ફૂટબોલ સંઘે આજે તેની પુષ્ટિ કરી છે. બ્રિટનના અખબાર ધ ડેઇલી મેલ મુજબ પાંચ વખત બાલોન ડી જીતી ચુકેલો રોનાલ્ડો કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રીય ટીમથી અલગ થઈ ગયો છે અને હવે તે સ્વીડન સામે બુધવારે રમાનારી નેશંસ લીગ મુકાબલામાં પણ નહીં રમે.
પોર્ટુગલ એફએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ કારણે ટીમથી અલગ થઈ ગયો હતો. હવે તે સ્વીડન સામે નહી રમી શકે.
આ ખબર અન્ય ટીમો માટે પણ ચોંકાવનારી છે. કારણકે રોનાલ્ડો નેશંસ લીગમાં સ્પેન અને ફ્રાંસ સામે રમ્યો હતો. તેના થોડા દિવસો બાદ કોરોના પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement