શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પહેલીવાર બનાવાયા બે ખેલાડીઓને વાઇસ-કેપ્ટન, જાણો કેમ
1/6

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર પોતાની ટેસ્ટ ટીમમાં બે ખેલાડીઓને ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
2/6

આ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં બૉલ સાથે છેડછાડની ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટીમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ ઘટના બાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઉપ-કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
Published at : 27 Sep 2018 02:04 PM (IST)
Tags :
Cricket AustraliaView More





















