શોધખોળ કરો

કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ આપવા પર જાડેજાએ ઉઠાવ્યા સવાલ! કહ્યું- મેચ તો બોલરોએ.....

ઇડન ગાર્ડન મેચમાં જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

નવી દિલ્હીઃ ઈડન પાર્કમાં રમયાયેલ બીજી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો જેણે અણનમ 57 રન બનાવ્યા હતા. જોકે રાહુલને મેન ઓફ ધ મેચ આપવા પર પૂર્વ ક્રિકેટર અજય જાડોજા અને વીરેન્દ્ર સેહવાગે સવાલ ઉઠાવ્યા છે. આ બન્ને ખેલાડીઓ અનુસાર જીતની સ્ક્રિપ્ટ બોલરેએ લખી હતી એવામાં કોઈ બોલરને મેન ઓફ મેચ આપવો જોઈતો હતો. અજય જાડેજાએ ક્રિકેબઝના શોમાં કહ્યું કે મેન ઓફ ધ મેચના હકદાર રવીન્દ્ર જાડેજા હતા. તેમણે કહ્યું, ‘જ્યારે વિરોધી ટીમ 132 રન જ બનાવી શકી હોય ત્યારે બોલરને જ મેન ઓફ ધ મેચ મળવો જોઈએ. મેચમાં તો તેમણે જ જીત અપાવી. કેએલ રાહુલ અણનમ રહ્યો એટલા માટે કદાચ તેની તરફેણમાં નિર્ણય લીધો હોય.’ કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ આપવા પર જાડેજાએ ઉઠાવ્યા સવાલ! કહ્યું- મેચ તો બોલરોએ..... સેહવાગે પણ અજય જાડેજાના વિચાર સાથે સહમતિ દર્શાવી હતી. તેણે કહ્યું કે, ‘હું તેની સાથે સમહત છું કે બોલરને મેન ઓફ ધ મેચ મળવો જોઈતો હતો. કોઈ ટીમને 130 અથવા 140 પર રોકવામાં આવે તો બોલરેએ સારું પ્રદર્શન કર્યું છે.’
નોંધનીય છે કે, ઇડન ગાર્ડન મેચમાં જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના નાના મેદાન પર જાડેજાની ઈકોનોમી રેટ માત્ર 4.5 રહી હતી. જાડેજાએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમની વિકેટ લીધી હતી. તેના કારણે જ ન્યૂઝીલેન્ડની ટીમ મોટો સ્કોર ન કરી શકી. જાડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget