શોધખોળ કરો

3 યુવા ખેલાડીઓ બની શકે છે ભારતીય ટીમના આગામી સુપરસ્ટાર, IPL 2024 માં કર્યુ છે શાનદાર પ્રદર્શન

IPL 2024માં દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓને તક મળે છે અને આ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરે છે.

IPL 2024માં દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓને તક મળે છે અને આ યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરે છે. કેટલાક ખેલાડીઓ એટલું સારું પ્રદર્શન કરી શકતા નથી પરંતુ કેટલાક ખેલાડીઓ એટલા પ્રભાવિત કરે છે કે તેઓને ભારતીય ટીમમાં પણ સ્થાન મળે છે. હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. IPLની આ સિઝનમાં પણ કેટલાક એવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે સુપરસ્ટાર ખેલાડી બની શકે છે. ચાલો તમને એવા ત્રણ ખેલાડીઓ વિશે જણાવીએ.

આશુતોષ શર્મા પહેલીવાર IPLનો ભાગ બન્યો છે અને અત્યાર સુધી રમાયેલી માત્ર ત્રણ મેચમાં તેણે પોતાના પ્રદર્શનથી બધાને દિવાના બનાવી દીધા છે. આશુતોષે 39.75ની એવરેજ અને 189.28ની સ્ટ્રાઈક રેટથી 159 રન બનાવ્યા છે. જો ટૂર્નામેન્ટમાં આશુતોષનું પ્રદર્શન આવું જ રહ્યું તો તેને ટૂંક સમયમાં જ ભારતીય ટીમ તરફથી કોલ મળી શકે છે.

મયંક યાદવે IPL 2024માં પોતાની ગતિથી સનસનાટી મચાવી દીધી છે. આ તેની પ્રથમ આઈપીએલ સિઝન છે પરંતુ તેણે અત્યાર સુધી જે પ્રકારની સ્પીડથી બોલિંગ કરી છે, તેને ભારતીય ક્રિકેટમાં આગામી સમયમાં સ્થાન મળી શકે છે.  તે આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર છે. જોકે ઈજાના કારણે તે અત્યાર સુધી માત્ર 3 મેચ જ રમી શક્યો છે જેમાં તેણે 6 વિકેટ ઝડપી છે. આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરીને તે ભારતીય ટીમમાં દાવો રજૂ કરી શકે છે.

શશાંક સિંહે IPL 2024માં પોતાના જબરદસ્ત પ્રદર્શનને કારણે ઘણી હેડલાઈન્સ મેળવી છે. દરેક વ્યક્તિ તેના વિશે વાત કરે છે. KKR સામેની મેચમાં તેણે માત્ર 28 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. એકંદરે શશાંક સિંહે અત્યાર સુધી 9 મેચમાં 263 રન બનાવ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેણે આ રન 260થી વધુના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ કારણે તેને ભવિષ્યમાં ભારતીય ટીમમાં સ્થાન પણ મળી શકે છે. આઈપીએલ 2024માં ઘણા બધા એવા ખેલાડીઓ છે જેમણે પોતાની બેટિંગ અને બોલિંગથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો

શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના

Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ

WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી

Embed widget