શોધખોળ કરો

માત્ર 1 ટી20 મેચ રમેલા બેટ્સમેનનું કારનામું, એક જ ઓવરમાં ફટકાર્યા 7 છગ્ગા, મચી ગયો તહેલકો

મેચમાં જ્યારે સેદીકુલ્લા બેટિંગ કરવા આવ્યો ત્યારે શાહીન હંટર્સની ટીમે 16 રનના સ્કૉર પર પોતાની 3 વિકેટો ગુમાવી દીધી હતી

Afghanistan Batter Smashed 7 Sixes In An Over: ક્રિકેટની પીચ પર કેટલાય એવા કારનામા બેટ્સમેને દ્વારા થયા કરે છે, જેને માનવા પણ અમૂક સમયે આપણાથી પરે હોય છે. આવું જ એક કારનામું અફઘાનિસ્તાનના બેટ્સમેને કરી બતાવ્યુ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના 21 વર્ષીય ડાબોડી બેટ્સમેન સેદીકુલ્લાહ અટલે એક ઓવરમાં 7 છગ્ગા ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. કાબુલ પ્રીમિયર લીગમાં બૉલર અમીર ઝાઝાઈ સામે સિદીકુલ્લાએ આ કારનામું કર્યું હતું. શાહીન હંટર્સ અને અબાસીન ડિફેન્ડર્સ વચ્ચેની મેચમાં શાહીન હંટર્સ તરફથી રમતા સિદીકુલ્લાએ ટીમને ના માત્ર સંકટમાંથી બહાર કાઢી પરંતુ મેચ વિનિંગ સ્થિતિમાં લઈ જવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

મેચમાં જ્યારે સેદીકુલ્લા બેટિંગ કરવા આવ્યો ત્યારે શાહીન હંટર્સની ટીમે 16 રનના સ્કૉર પર પોતાની 3 વિકેટો ગુમાવી દીધી હતી. અહીંથી સિદીકુલ્લાએ એક છેડેથી ટીમની ઇનિંગ્સને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું, અને ઇનિંગ્સના અંત સુધી રમતા 56 બૉલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 118 રનની અણનમ ઇનિંગ રમી હતી.

હંટર્સની ઈનિંગની 19મી ઓવરમાં બૉલિંગ કરવા આવેલા શાહિને અમીર ઝાઝાઈને સતત 7 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં ઝાઝાઈએ નવ બૉલ થ્રૉની સાથે વાઈડ બૉલ ફેંક્યો હતો. અમીર ઝાઝાઈએ તેની ઓવરમાં કુલ 48 રન આપ્યા હતા. સિદીકુલ્લાહના આ ઇનિંગના આધારે શાહીન ટીમે 206 રન બનાવ્યા અને બાદમાં આ મેચ 92 રને જીતી લીધી હતી.

ઋતુરાજ ગાયકવાડ પણ કરી ચૂક્યો છે આ કારનામું - 
ભારતીય ખેલાડી ઋતુરાજ ગાયકવાડે પણ એક ઓવરમાં 7 છગ્ગા ફટકારવાનું પરાક્રમ કર્યું છે, તેને ગયા વર્ષે વિજય હજારે ટ્રૉફી દરમિયાન એક ઓવરમાં 7 છગ્ગા મારવાનું કારનામું કર્યું હતું. સિદીકુલ્લાહ અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે 1 ટી20 મેચ રમ્યો છે, જેમાં તે માત્ર 11 રન જ બનાવી શક્યો હતો.

શુભમન ગિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 2500 રન, આવુ રહ્યું છે આ ખેલાડીનું કરિયર 

શુભમન ગિલની કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે

શુભમન ગિલના કરિયર પર નજર કરીએ તો અત્યાર સુધી આ ખેલાડીએ 18 ટેસ્ટ મેચ, 26 વનડે અને 6 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. શુભમન ગિલે 18 ટેસ્ટમાં 32.2ની એવરેજ અને 58.97ની સ્ટ્રાઈક રેટથી 966 રન બનાવ્યા છે. જ્યારે આ ખેલાડીએ 26 વનડેમાં 61.45ની એવરેજ અને 104.89ની સ્ટ્રાઈક રેટથી 1352 રન બનાવ્યા છે. શુભમન ગીલે ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે શુભમન ગિલના નામે ODI ફોર્મેટમાં 4 સદી છે. આ સિવાય તેણે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે.

IPLમાં શુબમન ગિલનું પ્રદર્શન કેવું રહ્યું ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget