શોધખોળ કરો

Hardik Pandya Divorce: નતાશાથી દૂર થતાં જ કોની નજીક આવ્યો હાર્દિક પંડ્યા? 25 વર્ષની હોટ એક્ટ્રેસને કરી ફોલો

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા છૂટાછેડાના કારણે ભાંગી પડ્યો છે. પરંતુ આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રા પર એક હોટ એક્ટ્રેસને ફોલો કરી છે.

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા (hardik pandya) અને નતાશા સ્ટેનકોવિક (natasa stankovic) અલગ થઈ ગયા છે. T20 વર્લ્ડ કપ 2024 (T20 world cup 2024) જીત્યા બાદ પંડ્યા ખૂબ જ રડી પડ્યો હતો. તેણે પોતાની પીડા વ્યક્ત કરી હતી. જોકે હવે તેણે જાહેરમાં છૂટાછેડા સ્વીકારી (hardik pandya Natasha stankovic divoce) લીધા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નતાશાથી અલગ થયા બાદ પંડ્યા હવે કોઈ બીજાની નજીક આવી ગયો છે. હાર્દિક તાજેતરમાં રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં (anant amabani radhika merchant marriage) અનન્યા પાંડે (ananya panday) સાથે જોવા મળ્યો હતો.

 હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેએ તાજેતરમાં જ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા છે. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર પંડ્યા અને અનન્યાને લઈને અનેક પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. પંડ્યા અને અનન્યાએ અનંત અને રાધિકાના લગ્નમાં ઘણો ડાન્સ કર્યો હતો. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.

અનન્યાનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાયું છે

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેનું નામ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોડાયું છે. અનન્યા અને આદિત્ય આ પહેલા પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જોકે, આ મુદ્દે બંને તરફથી ક્યારેય કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ હવે અનન્યાનું નામ હાર્દિક સાથે જોડવામાં આવી રહ્યું છે.

લગ્નના 4 વર્ષ બાદ અલગ થયા હાર્દિક-નતાશા

પંડ્યા અને નતાશાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંને પહેલીવાર 2018માં મળ્યા હતા. આ પછી તેઓ મિત્રો બન્યા. હાર્દિક અને નતાશા ટૂંક સમયમાં એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ પછી તેઓએ 2020 માં લગ્ન કર્યા. એ જ વર્ષે તેમનો પુત્ર અગસ્ત્ય પણ દુનિયામાં આવ્યો. હવે બંને અલગ થઈ ગયા છે. નતાશા સર્બિયા પરત ફરી છે.

View this post on Instagram
 
A post shared by Ananya 🌙 (@ananyapanday)

IPL 2024 દરમિયાન તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે મતભેદો હતા. બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી નતાશા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ હાર્દિક સાથેની કોઈ તસવીર શેર કરી રહી ન હતી. આ બધાની વચ્ચે 18 જુલાઈ ગુરુવારની રાત્રે હાર્દિકે નતાશા સાથે છૂટાછેડાના સમાચારની પુષ્ટી કરી હતી.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget