શોધખોળ કરો

વિરાટ કોહલીએ પ્રથમ વખત દીકરીની તસવીર કરી શેર, અનુષ્કા શર્મા સાથે રમતી જોવા મળી વામિકા

આ વર્ષ વિરાટ-અનુષ્કા માટે ખાસ રહ્યું છે. 11 જાન્યુઆરીએ બન્નેના જીવનમાં તેની દીકરીનો જન્મ થયો.

મહિલા દિવસના અવસર પર ક્રિકેટ વિરાટ કોહલીએ પોતાની દીકરી વામિકા અને પત્ની અનુષ્કાની તસવીર પોસ્ટ કરતાં તેને આ દિવસની શુભેચ્છા પાઠવી છે. વિરાટે સોશિયલ મીડિયા પર વામિકા અને અનુષ્કાની સુંદર તસવીર પોસ્ટ કરી છે. વિરાટે લખ્યું છે કે, અનુષ્કા શર્મા તેના જીવનની સૌથી સ્ટ્રોંગ મહિલા છે અને હું ઇચ્છું છું કે તેની દીકરી પણ અનુષ્કા જેવી જ બને. વિરાટે તસવીર પોસ્ટ કરતાં લખ્યું, “બાળકને જન્મ આપતા જોવું એ સરળ વાત નથી. આ કોઈપણ માટે અવિશ્વનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઈ શકે છે. જ્યારે તમે તેને જુઓ છો તો તમે મહિલાઓની અસલી તાકાત અને દિવ્યતાને સમજો છો અને તમે એ સમજી શકો છો કો ભગવાને તેની અંદર જીવન શા માટે બનાવ્યું છે. આવું એટલા માટે કારણ કે આપણે લોકોની તુલનામાં વધારે મજબૂત છીએ.”
View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટે આગળ લખ્યું, “મારા જીવનની સૌથી મજબૂત અને સોફ્ટ હૃદયવાળી મહિલાને મહિલા દિવસની શુભેચ્છા. સાથે જ તેને પણ અભિનંદન જે તેની માતા જેવી જ બનવાની છે. અને વિશ્વની તમામ અદ્ભુત મહિલાઓને પણ એક મહિલા દિવસની શુભેચ્છા.” તમને જણાવીએ કે, આ વર્ષ કપલ માટે ખાસ રહ્યું છે. 11 જાન્યુઆરીએ બન્નેના જીવનમાં તેની દીકરીનો જન્મ થયો. 11 જાન્યુઆરીએ પિતા બનવાના ખુશખભર આપતા વિરાટ કોહલીએ લખ્યું, “અમે બન્નેને એ જણાવતા આનંદ થાય છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને દીકરી, બન્ને બિલકુલ ઠીક છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget